મારા વિશે…

Hareshkanani

Haresh Kanani

E-mail: hareshkanani2@gmail.com

સૌથી પહેલા તો આ બ્લોગના તમામ વાચકોને thanks, મને અને મારી કવિતાઓને બિરદાવવા . બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત છે.

આશા છે કે તમને ગમશે.

થોડુક અંગત…

કવિતા એ જીવનનો આનંદ છે. એ સમજ આવતાંકાયમ માટે કવિતા સાથે સંબંધ બંધાયો. કવિતાઓ લખતાં લખતા અનેક સરસ અનુભવો થયાં નવાનમિત્રો મલ્યા.કોલેજ કાળથી કવિતા લખવાનુ ચાલુ કરેલુ. આજ સુધી ઘણી રચનાઓ લખાઈ અને વિવિધ કવિતા ને લગતા સામાયિકોમા પ્રકાશિત થય.

દસેક વરસ પહેલા લખવાનુ ચાલુ કર્યુ હતુ અને કોલેજ કાળમાં તો એક નશો હતો કઈક લખવાનો,  કોઈના માટે નહી પરંતુ પોતાના માટે… હૃદયમાં ઉઠતા આવેગોને ઠાલવવા માટે…, પ્રેમ કરવાનો અને જીવનના બધાજ સારા-નરસા અનુભવો કરી લેવાનો…!

યાદ નથી આવતુ, પ્રથમ વાર ક્યારે કલમ પકડીને કઇક એવુ લખવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો કે જે દિલને આનંદ આપે, અને ઘણી વખત આંખોમાં આંસુ ભરી જાય…!પ્રિય મિત્રો,

આ બ્લોગ શ્રી કાંતિલાલ કરસાલા ના સહયોગથી બનાવી શક્યો. .તેનો આભાર માનવો ઘટે.

આશા છે આપ સૌને આ બ્લોગ પસંદ પડશે.

આપના અભિપ્રાય, સલાહ તથા સૂચન આવકાર્ય છે.

( આ મુલાકાત શ્રી રાધેશ્યામ શર્માના પુસ્તક “સાક્ષરનો સાક્ષાત્કાર”-ભાગ ૧૧માં પ્રકાશિત થઈ હતી.)

38 responses to “મારા વિશે…

 1. લખતા રહેજો
  મઠારતા રહેજો
  વાંચતા અને વંચાવતા રહેજો
  કવિઓ એમ જન્મતા નથી
  લખવુ ઝાઝુ અને ભુંસવુ પાછુ
  એમ મથવુ ઘણું

  ત્યારે સર્જાયે સુંદર કવન કલાપી જેવું

 2. જય ગુરુદેવ,

  હરેશભાઈ,

  ગુજરાતી બ્લોગ જગતમાં આપના બ્લોગ આપનું હાર્દિક સ્વાગત છે,

  ‘કવિતા વિશ્વ’માં નવી કાવ્ય રચનાઓ રચતા રહો,

  તેવા સુંદર પ્રયાસો કરો તેવી હાર્દિક શુભેચ્છા,

  કાંતિભાઈ કરસાળા,

  http://netjagat.wordpress.com/

  http://gayatrigyanprasad.org/

  http://gaytrignanmandir.wordpress.com

 3. બ્લોગ ખુબ જ સરસ છે.
  અને
  બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.
  હું તમને મારા બ્લોગ પર આવવાનુ નિમંત્રણ આપુ છુ. આપનો પ્રતિભાવ ચોક્કસથી આપજો.
  હું આપના પ્રતિભાવની રાહ જોઇશ. !!! 🙂
  http://vicharjagat88.wordpress.com

 4. હરેશભાઇ, અભિનંદન..સુંદર રચનાઓ બદલ….

  સ્વાગત અને શુભેચ્છાઓ…અઢળક અઢળક…

  http://paramujas.wordpress.com

  આપ સંદેશ વાંચો છો તો મંગળવારે મારી લઘુકથાઓ કદાચ વાંચવામાં આવતી હશે…
  દીકરી મારી દોસ્ત” પુસ્તક ધ્યાનમાં આવ્યું છે કે નહીં તે જાણ નથી.

 5. લાગણીના સમંદર,ગુજરાતી બ્લોગ જગતના આંગણે દિલ-ઓ-જાનથી સ્વાગત છે હરેશભાઈ…..
  સમયથી મોટો કોઈ શિક્ષક નથી,સમયના સથવારે જોગ-સંજોગના ખળખળતા પ્રવાહની સાથે ચાલી સમજણપૂર્વક ધૈર્ય ધરી અગ્રેસર થતા રહો….. બસ એજ અભ્યર્થના.
  સખત અને સતત મહેનતથી જાતને કસવાની હોય છે,અને એમજ બસ જાતને નિખારતાં રહેવાનું હોય છે.
  મેં જે રીતે મને મઠાર્યો છે,એ હકીકત તમને જણાવી રહ્યો છું.
  શુભમ ભવ.
  -અસ્તુ.
  http://www.drmahesh.raawal.us (ડૉ.મહેશ રાવલની ગઝલોનો ગુલદસ્તો)
  http://www.navesar.wordpress.com (મારા તૃતિય ગઝલ-સંગ્રહ “નવેસર”ની ઈ-પ્રસ્તુતિ)અને
  http://www.shabdaswar.blogspot.com (મારી ગઝલ મારો અવાજ- મારો ઑડીયો બ્લોગ)
  આ ત્રણેય બ્લોગપર તમે મારી ગઝલો માણી શકો છો.

 6. આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

  આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

 7. શ્રી હરેશભાઈ કાનાણી,
  આપના કવિતા વિશ્વ ના દ્વારે આછા ટકોરા મારીને બહાર નીકળ્યો છું
  પ્રથમ પરિચય છે . એટલે બીજું કે આપને આભિનંદન.
  હરેશ નું હાયકુ,
  ભાઈ ની છબી ,
  ના નું નામ, (કાનાણી નો ના )
  શબ્દોના પરિચયમાં કવિતા વિશ્વ બન્યું એટલે જ સ્વર્ગ .
  કઈ ભૂલ હોય તો માફ કરશો.

  સ્વપ્ન જેસરવાકર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s