એકલતાના મનને
જોઈએ ખુલ્લુ આકાશ
પણ તારી યાદોના વાયરા
તેની ઊડાનને સીમિત કરેછે
મારા મનમા હજી જોશ છે
શબ્દોમાં તરલતા છે
અને મનમા ખુલ્લા આકાશમાં
તારા આકાશ ભણી જવાની
એષણા…
આ સમયે
તારા આકાશમાં
કોઈ પંખી ઉડે તો મારું
આકાશ દેખાવડું નથી રહેતું
બનાવી જાય છે મારા આકાશને ધૂંધળુ
આ અદ્વૈતમાં તું કયું
આકાશ પસંદ કરીશ?
મારી ઈચ્છા છે
તારા આકાશ માં ઊડતા પંખીની
પાંખોને સહારો આપતી રહે
જેથી તે ઊડી જાય …
ધૂંધળુ આકાશ
મટી જાય …
bahu sundar rachna …
superb rachna… vanchi ne anand thayo..
હરેશભાઇ,
લાગણીને સુંદર ગુંથણી વડે સરસ રીતે વ્યક્ત કરી છે અહીં,
પણ જરા ટૂકાવી શકાઈ હોત તો મને લાગે છે વધુ અસરકારક રીતે પ્રસ્તુતિ થઈ ગણાત.(મારા માનવા પ્રમાણે)
khub..saras
vanchi ne anafd thyo..
juni yassd taji thai gai
nicely expressed….like it
સરસ રચના મારાં બ્લોગ પર પધારવા આમંત્રણ છે,,
સપના
એકલતા ઉપરની રચના ખૂબ જ સરસ છે ગમી ! ધન્યવાદ !
vyakti na dil ni gaheraeyo na khalipana ne khubaj saras shabdo ma raju karyu chhe. ekalta ma pan eklata chhupayeli chhe.
Wonderful work. Medicine for ‘ekalata’ is “Udhyam”
activities.
visit
http://www.pravinash.wordpress.com
Great Blog. It is good to see some one from una.
Ha ,aap ?