તારા ભણી…

એકલતાના મનને
જોઈએ ખુલું આકાશ
પણ તારી યાદોના વાયરા
તેની ઉડાનને સીમિત  કરે છે
મારા મનમાં જોશ છે
શબ્દોમાં તરલતા…
અને  મનના  ખુલ્લા આકાશમાં
તારા આકાશભણી  જવાની
એષણા…
આ સમયે
તારા આકાશમાં
કોઈ પંખી ઉડેતો મારું
આકાશ  દેખાવડું નથી રહેતું
બનાવીજાય છે મારા આકાશને ધૂંધળું
આ દ્વેતમાં તું  કયું
આકાશ  પસંદ કરીશ ?
મારી ઈચ્છા છે
તારા આકાશમાં ઉડતા પંખીની
પાંખોને સહારો આપતીરહે
જેથી તે ઉડી જાય..
ધુધલું આકાશ
મટીજાય ….

Advertisements

6 responses to “તારા ભણી…

  1. આપના અછાંદસ કાવ્યના આકાશમાં ઘણું ઊંડાણ દેખાયું. તેમાંનું અદ્વૈત જોવા વિશેષ દૃષ્ટી જોઇએ જેનું આપે કાવ્યાત્મક રીતે સુંદર દૃષ્ટાંત આપ્યું છે. કવિતા ઘણી ગમી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s