તને જોયાને
કેટ કેટલા વરસ વહી ગયા
તારું સ્મણ થાય છે ત્યારે
તારા ચહેરાની આછી પાતળી રેખાઓને
દોરુ છું
ત્યારે થાય છે તારા હાથ વડે તું
મને કેમ જકડી નથી રાખતી ?
પરંતુ મને એવુ લાગે
એ રેખાઓ માં
આજે હુ કેમ અટ વાતો હોય
એમ લાગે ?
Advertisements
તને જોયાને
કેટ કેટલા વરસ વહી ગયા
તારું સ્મણ થાય છે ત્યારે
તારા ચહેરાની આછી પાતળી રેખાઓને
દોરુ છું
ત્યારે થાય છે તારા હાથ વડે તું
મને કેમ જકડી નથી રાખતી ?
પરંતુ મને એવુ લાગે
એ રેખાઓ માં
આજે હુ કેમ અટ વાતો હોય
એમ લાગે ?
સ્મરણોમાં માણસ વર્ષો સુધી અટવાતો રહે છે. ખૂબ સરસ અભિવ્યક્તિ. અભિનંદન.
સ્મરણ પોતાને પોતાનાથી દૂર રહી ફેર તપાસ કરવાની પ્રક્રિયા છે.
સરસ કાવ્ય છે, મળો મને @
http://himanshupatel555.wordpress.com ( original poetry )
http://himashu52.wordpress.com ( translations )
હિમાન્શુ, આભાર.
સારુ એવો વિલાપ રજુ કર્યો છે હરેશભાઇ…
ખુબ સરસ…
lovely poem on reminiscenes. memories of past become part of our experience as a whole, a collection or a treasure. difficult to detach it from our mind and soul.No doubt, wounds of love are healed with passage of time in most of the cases but the scars remain there forever ! sometimes, when the wind blows , ashes are scattered off the coals and we see to our great surprise some sparks of fire deep inside that we thought had burnt out completely !
thanks for posting such a lovely poem. it reminded me of Lord Byron’s poem “WHEN WE TWO PARTED”. i still remember its wonderful closing:
if i shall meet thee
after long years
how shall i greet thee ?
with silence and tears !
એ રેખાઓ માં
આજે હુ કેમ અટ વાતો હોય
એમ લાગે ?
આપના માટે વિશેષ સગવડ
tamaru kavy gamyu
aajno manash atvaao jay che
સરસ ..
વાહ હરેશભાઇ,
સરસ લાગણીસભર અભિવ્યક્તિ.
Seriously nice poem …it displays the emotion of some one who had long time not seen their beloved…
nice one…