હવે
કઈજ નોતુ દેખાતુ
કદાચ તેને ઘેરી વળ્યુ હશે !
તે એકલો હતો…
હા…એકલો..!
તે એકલોતો શુ કરી શકે ?
અને તેને ઘેરી વળ્યુ તે
કેટલુ મોટુ હતુ…!
તેનુ શુ થશે…?
સહેજ પ્રકાશ થયો
તેમા દેખાયુ…
તે પડદો હલી રહ્યો હતો
અંધારાને હડસેલીને…!
Advertisements
અદભુર વીચાર
vaah