કવિ Posted on 09/25/2009 by Haresh Kanani કવિ પેન લઈને લખવા ઘણી વખત મથે… પરંતુ તે ક્યાં એમ આવેછે ? ક્યારેક પેનની શાહીખાલી કરેછે …!! Click to email this to a friend (Opens in new window)Click to share on Facebook (Opens in new window)Click to share on Twitter (Opens in new window)Click to print (Opens in new window)Like this:Like Loading... Related
nani vat ma bahu kahi nakhyuuu ….good
એમ કહી શકાય કે…
“પેનની ‘શાહી’ ખાલી કરેછે…”
આજકાલ નેટ પર લખાતી કવિતાઓમાં શ્યાહી ખાલી કરવાનો અવસર જ ક્યાં મળે છે 🙂