હાયકુ Posted on 09/28/2009 by Haresh Kanani રીઢા માટલે ગરમજલ,તાજે શીતલ લ્હેર .!! *** ધીમે આગળ જતી દોરીએ વેલ લોકલ ટ્રેન .!! *** નળે પડતુ પાણીટીપુ ,ચકલી પીય ઉડી ગૈ… Like this:LikeBe the first to like this post.
હાયકુ Posted on 09/20/2009 by Haresh Kanani તોરણ ઝૂલે ગુંથેલા લાભ -શુભ વેર વિખેર..!! *** ઢંકાય ગય ખીણ આખી,ધુમસ્ તના વસ્ત્રથી !!! Like this:LikeBe the first to like this post.